દર મહિને માત્ર ₹1000 SIP કરો અને 10 વર્ષમાં લાખો કમાવો! જાણો કેવી રીતે ? | SIP returns in 10 years
આજે દરેકને ભવિષ્ય માટે બચત કરવાની ચિંતા છે. પણ પ્રશ્ન એ છે કે — પૈસા ક્યાં મૂકો કે જેથી તે માત્ર સેફ જ ન રહે, પણ વધતા પણ રહે? ઘણા લોકો ફિક્સ્ડ \ડિપોઝિટ કે સોનામાં રોકાણ કરે છે. પરંતુ આજના યુવાનોમાં SIP (Systematic Investment Plan) ખૂબ લોકપ્રિય બની ગયું છે. કારણ કે નાની બચતથી પણ … Read more