Diwali Vacation 2025 : ગુજરાત શિક્ષણ વિભાગે જાહેર કરી દિવાળી વેકેશનની તારીખો, વિદ્યાર્થીઓ માટે 21 દિવસની રજા!
Diwali Vacation 2025 : ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી ખુશખબર આવી છે. ગુજરાત શિક્ષણ વિભાગે (Gujarat Education Board) આ વર્ષના દિવાળી વેકેશન 2025ની તારીખો જાહેર કરી દીધી છે. દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન શાળાઓ અને કોલેજોમાં લાંબી રજાઓ આપવામાં આવે છે જેથી બાળકો તહેવારોનો આનંદ સારી રીતે માણી શકે. 📅 દિવાળી વેકેશન 2025 … Read more