SBI Recruitment 2025 : 29,000 પગાર સાથે 5180 બમ્પર ભરતી! ગ્રેજ્યુએટ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક
SBI Recruitment 2025 : જો તમે બેંકમાં નોકરી કરવાની તક શોધી રહ્યા છો તો તમારી માટે ખુશખબર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્લાર્ક કેડરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 5180 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે આ માટે કોઈપણ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ … Read more