Ojas Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે Fireman Cum Driver ની સરકારી નોકરી મેળવવાની તક! પગાર ₹63,200 સુધી

Ojas Bharti 2025

Ojas Bharti 2025 : સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે મોટી ખુશખબર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તકમાં Gujarat Ojas Bharti 2025 અંતર્ગત Fireman Cum Driver (ફાયરમેન કમ ડ્રાઈવ) વર્ગ-3 સંવર્ગની કુલ 13 જગ્યાઓ માટે ભરતીનું જાહેરાત કરી છે. આ ભરતીમાં … Read more