Traffic Brigade Bharti 2025: 9 પાસ, 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે સીધી ભરતી
Traffic Brigade Bharti 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/સેવિકા માટેની ભરતી બહાર પાડવામાંઆવી છે. ટ્રાફિક બ્રિગેડ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં પોલીસને મદદરૂપ બની શકે અને સુવ્યવસ્થા જળવાઈ રહે એ હેતુ થી આ ભરતી થશે. આ ભરતીમાં પોલીસ, SRP, રેલવે પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, હોમગાર્ડ અને અર્ધલશ્કરી દળોમાંથી નિવૃત્ત થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં … Read more