ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 : અકસ્માતમાં ખેડૂતને મળશે ₹6 લાખ સુધીની સહાય, જાણો સંપૂર્ણ માહિતી | Farmer Accident Insurance Scheme
Farmer Accident Insurance Scheme : ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 હેઠળ ખેડૂત અથવા તેના કુટુંબને અકસ્માતમાં મોત કે અશક્તતા થાય તો સરકાર તરફથી ₹6 લાખ સુધીની નાણાકીય સહાય મળે છે. અરજી કરવાની સંપૂર્ણ માહિતી અહીં જાણો. રાજય સરકારશ્રી દ્વારા અમલી ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના સબબ તારીખ 01/04/2025 કે ત્યાર બાદ અકસ્માતથી મરણ જનાર ખેડુત … Read more