Ojas Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે Fireman Cum Driver ની સરકારી નોકરી મેળવવાની તક! પગાર ₹63,200 સુધી

Ojas Bharti 2025 : સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે મોટી ખુશખબર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તકમાં Gujarat Ojas Bharti 2025 અંતર્ગત Fireman Cum Driver (ફાયરમેન કમ ડ્રાઈવ) વર્ગ-3 સંવર્ગની કુલ 13 જગ્યાઓ માટે ભરતીનું જાહેરાત કરી છે. આ ભરતીમાં માત્ર ધો.12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. સાથે જ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ₹63,200 સુધીનો પગાર મળશે.

✅ ભરતીની મુખ્ય વિગતો

  • પોસ્ટનું નામ: Fireman Cum Driver
  • લાયકાત: ન્યૂનતમ ધોરણ 12 પાસ
  • ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ (રિઝર્વ કેટેગરીને છૂટછાટ નિયમ મુજબ)
  • પગાર સ્કેલ: ₹19,950 થી ₹63,200 પ્રતિ માસ
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન OJAS પોર્ટલ મારફતે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તકમાં ફાયરમેન કમ ડ્રાઈવ, વર્ગ-3 સંવર્ગની કુલ 13 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેની કેટેગરી વાઇજ વિગતો નીચે પ્રમાણે છે.

કેટેગરીજગ્યા
બિન અનામત(સામાન્ય)5
આર્થિક રીતે નબળા વર્ગ1
અનુ.જન જાતિ2
સા.શૈ.પ.વર્ગ4
કુલ13

🔎 જરૂરી લાયકાતો

  1. ઉમેદવાર ધો.12 પાસ હોવો જરૂરી.
  2. માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું આવશ્યક.
  3. ફાયરમેન કોર્સ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કોર્સનું પ્રમાણપત્ર ફરજિયાત છે. 
  4. શારીરિક માપદંડો (Height, Weight, Chest) નિયમ મુજબ હોવા જોઈએ.
  5. ઉમેદવાર તંદુરસ્ત અને Fire Service માટે યોગ્ય હોવો જોઈએ.

📝 પસંદગી પ્રક્રિયા

  1. લખિત પરીક્ષા
  2. શારીરિક કસોટી (Running, Rope Climbing, Fire Drill વગેરે)
  3. ડ્રાઈવિંગ ટેસ્ટ
  4. દસ્તાવેજ ચકાસણી

📌 કેવી રીતે કરશો અરજી?

  • Ojas Gujarat ની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈને Apply Online વિકલ્પ પસંદ કરો.
  • જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરવું.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ ફી ભરવી.
  • કન્ફર્મેશન સ્લિપ ડાઉનલોડ કરીને સાચવી રાખવી.
Also Read :  SBI Recruitment 2025 : 29,000 પગાર સાથે 5180 બમ્પર ભરતી! ગ્રેજ્યુએટ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

📅 મહત્વની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 1 સપ્ટેમ્બર 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2025

👉 જો તમે ધો.12 પાસ છો અને સરકારી નોકરી મેળવવાની તક શોધી રહ્યા છો તો આ ભરતી તમારા માટે સોનેરી મોકો છે. આજે જ તૈયારી શરૂ કરો અને Ojas પોર્ટલ પર નજર રાખો.

Leave a Comment