Gujarat Anganwadi Bharti 2025 : ગુજરાતભરમાં ધો.10/12 પાસ માટે આંગણવાડીમાં 9000થી વધુ નોકરીઓ

Gujarat Anganwadi Bharti 2025 : ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને યુવતીઓ માટે મોટી ખુશખબર આવી છે. Anganwadi Bharti 2025 અંતર્ગત ગુજરાતભરમાં 9000થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારો માટે આ એક સોનેરી તક બની શકે છે.

ભરતીની માહિતી

  • કુલ ખાલી જગ્યાઓ: 9000+
  • લાયકાત: 10 પાસ / 12 પાસ
  • પોસ્ટ: આંગણવાડી કાર્યકર, સહાયિકા
  • અરજી કરવાની રીત: ઓનલાઈન
  • પગાર: સરકારના નિયમ મુજબ (₹20,000 સુધી)
  • સ્થળ: ગુજરાતના તમામ જીલ્લા

આંગણવાડી ભરતી જિલ્લા વાઇઝ માહિતી

શહેર/જિલ્લોઆંગણવાડી વર્કરની સંખ્યાઆંગણવાડી હેલ્પરની સંખ્યા
સુરત શહેર5292
અમદાવાદ શહેર217351
વડોદરા97144
ગીર સોમનાથ8691
ડાંગ3227
પોરબંદર4465
તાપી8989
આણંદ179215
ભાવનગર135196
જુનાગઢ90124
મહિસાગર6381
ગાંધીનગર શહેર1122
વલસાડ159158
નવસારી125117
સુરત134127
મોરબી101182
જુનાગઢ શહેર2926
ખેડા136160
ગાંધીનગર7382
દેવભુમિ દ્વારકા74135
અમરેલી149185
અમદાવાદ148172
કચ્છ245374
ભાવનગર શહેર3746
નર્મદા8173
મહેસાણા186207
બનાસકાંઠા168379
વડોદરા શહેર4064
પંચમહાલ92106
દાહોદ157179
બોટાદ5464
સાબરકાંઠા137142
પાટણ130166
સુરેન્દ્રનગર126172
અરવલ્લી83111
જામનગર શહેર4441
રાજકોટ114191
ભરૂચ81120
છોટા ઉદેપુર80112
જામનગર84141
રાજકોટ શહેર3648
કુલ41985577

આંગણવાડી ભરતી માટે જરૂરી લાયકાત શું છે?

  • ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જરૂરી.
  • ઉમેદવારનું નામ કોઈપણ માન્ય ગુજરાત જીલ્લાની મતદાર યાદીમાં હોવું જોઈએ.
  • શૈક્ષણિક લાયકાત: 12 પાસ અથવા ધોરણ 10 પાસ કર્યા પછી AICTE માન્ય ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • મહિલા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
Also Read :  Gyan Sahayak Bharti 2025 : જ્ઞાન સહાયક ભરતી, સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

આંગણવાડી ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો

  • Online અરજી શરૂ થવાની તારીખ: 10 ઓગસ્ટ 2025
  • છેલ્લી તારીખ: જાહેરાતમાં દર્શાવેલ મુજબ 30/08/2025

Anganwadi Bharti 2025 માટે અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index# પર જવું.
  2. હોમપેજ પર Recruitment સેકશનમાં “Anganwadi Bharti 2025” વિભાગ ખોલવો.
  3. ઓનલાઈન અરજી ફોર્મ ભરવો.
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
  5. અંતે ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લો.

આંગણવાડી ભરતી માટે જરૂરી દસ્તાવેજો ક્યા છે?

  • આધાર કાર્ડ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર (10/12 પાસ)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી
  • મતદાર કાર્ડ અથવા રહેઠાણ પુરાવો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર

જો તમે 9 પાસ, 10 પાસ અથવા 12 પાસ ઉમેદવાર છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ Gujarat Anganwadi Bharti 2025 તમારા માટે એક સોનેરી મોકો છે. સમયસર ઓનલાઈન અરજી કરો અને ગુજરાત સરકારની આંગણવાડી ભરતીનો લાભ લો.

Leave a Comment